Sunday, 2 July 2023

શ્રદ્ધા ની આંખ અને ભકિત ની પાખ
પછી જમીન પર કોણ કેમ ચાલે?
ઊંચે આકાશે ઉડતો એ મોખરે
પૂર્ણ બની એ તો ભાસે 
ઈશ્વર સ્વરૂપ જની તો જણાય નહિ
એની સામે e પણ નાચે

Friday, 31 July 2015

ब्राह्मणस्य तु देहोयम, क्षुद्र कामाय नैष्यते।
क्रुछय तपते नित्यम,प्रेत्यानंन्द सुखय च ॥

બ્રાહમ્ણ નો દેહ ક્ષુદ્ર કામો માટે નથી.તપ થી ક્શ ક્રુશ કરી બીજા ને આનંદ આપવુ એ જ સુખ છે.

Thursday, 6 February 2014

Once a man went to a certain place to see a
theatrical performance, carrying a mat under his
arm. Hearing that it would be some time before the
performance began; he spread the mat on the floor
and fell asleep. When he woke up all was over.
Then he returned home with the mat under his
arm!
- Sri Ramakrishna

Tuesday, 4 February 2014

ब्रह्ण्मनोस्य मुख्मासीत।
બ્રાહ્મણો જે (વિરાટ પુરુષ)  નુ મુખ છે,તે

શુક્લ યજુર્વેદ ની માધ્યંદિની શાખા માથી લેવાયેલા આ  વાક્ય તરફ દરેક સનાતન  હિન્દુ -ધર્મી વ્યક્તિ ને શ્રધ્ધા હોય જ પણ આ વાક્ય  ની કેન્દ્રીય સમજ ધ્યાન મા લેવી જોઇશે.


જન્મ થી બ્રાહ્મણ હોવુ એ ગર્વ તેમજ  ભાગ્ય ની  બાબત છે.

બ્રહ્મ ના મુખ હોવુ એ ગર્વ ની બાબત છે,
પ્રક્રુતિ એ વગર-માંગ્યે મને ઘણુ આપી તો દીધુ જ છે.
એનુ સંવર્ધન મારા  હાથ મા છે,
" જે આહાર, નિંદ્રા ,ભય , અને મૈથુન આટલા મા સિમિત થતો બનથી તે જ ખરો બ્રાહ્મણ"

Monday, 9 January 2012

કુળ સંસ્ક્રુતિ થી પ્રક્રુતિ

વિષય ના સંદર્ભ ને સમજવા જરૂરીછે આ title ને સમજવુ.

દેખીતી રીતે આ લખાણ આપણ ને આપણી રોજીંદી જીવન શૈલી થી અલગ લાગશે.પણ તેનો ખરો તાગ આજની આપણી મની-ઓરીએંટેડ લાઇફ્સ્ટાઇલ જોડે જ છે. પરલોક ની વાત કરવા મા મને કોઇ દિલચસ્પી નથી.હુ તો મોર્ડન લાઇફ્સ્ટાઇલ ની વાત કરવાનો છુ.

અને હા ધાર્મિક વાત પણ નથી.આ તો નરી પ્રેક્ટીકલ વાત છે.

અહી કુળ સંસ્ક્રુતિ એટ્લે શરૂઆત.

સમજો કે આ દુનિયા દોડ માટે નો નો ટ્રેક છે.અને અહી આવે છે મનુ મહારાજ ના ચાર વર્ણો.

(હું આ બધા મા નથી માનતો ,કૈ જાણ્યા વગર કહેવુ એ બુધ્ધી ની વ્યંઢતા દર્શાવે છે,અરે ખરી બુધ્ધી ની શાલીનતા તો જાણી ને પછી નિર્ણય આપવા મા છે.)

બ્રાહમણ , ક્ષત્રિય,વૈશ્ય,શુદ્ર (નહી કે ક્ષુદ્ર) આ છે કુળ સંસ્ક્રુતિ

તમારે માનવુ જ રહ્યું કે આ ચારે વર્ણો અલગ-અલગ પાયદાન પર થી દોડ ની શરુઆત કરે છે,

પણ જો તેઓ(આ ચાર વર્ણો માથી કોઇ પણ) પોતાની સંસ્ક્રુતિ ખરી રીતે તત્વ્ ત: પાલન ના કરે તો સ્વાભાવિક રીતે વર્ણ ના બાધ વગર તેની દોડ વ્યર્થ જાય .અને પ્રક્રુતિ જોડે દ્રોહ(છેતર-પિંડી) ગણાય.

પ્રક્રુતિ એટ્લે પુર્ણ.