બ્રહ્મણત્વ..................
Sunday, 2 July 2023
શ્રદ્ધા ની આંખ અને ભકિત ની પાખ
પછી જમીન પર કોણ કેમ ચાલે?
ઊંચે આકાશે ઉડતો એ મોખરે
પૂર્ણ બની એ તો ભાસે
ઈશ્વર સ્વરૂપ જની તો જણાય નહિ
એની સામે e પણ નાચે
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)